Revolution 2020 - Gujarati eBook
By :"Chetan Bhagat"
Published on 2013-07-09 by R R Sheth & Co Pvt Ltd
Category :"Fiction">
એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો. એકને પૈસા કમાવવા હતા. બીજાને ક્રાંતિ શરૂ કરવી હતી. સમસ્યા એક હતી. બંને જણ એક જ છોકરીને ચાહતા હતા. 'રેવોલ્યુશન ૨૦૨૦'માં તમારું સ્વાગત છે! આ કથા છે બાળપણનાં ત્રણ મિત્ર - ગોપાલ, રાઘવ અને આરતીની, જે વારાણસીમાં પ્રેમ, ખુશી અને સફળતા મેળવવા મથે છે. પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધાવે છે, એમાં આવાં સપનાં સહેલાઈથી પૂરાં નથી થતાં. અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે લડાઈ ચાલુ રાખી. છેવટે જીત કોની થશે? બેસ્ટ સેલિંગ નવલકથાઓ - ફાઇવ પોઇન્ટ સમવન, વન નાઇટ જ્ર કોલસેન્ટર, ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ અને ૨ સ્ટેટ્સના લેખક, ભારતના હૃદયસમા પ્રદેશમાંથી એક નવી, રોમાંચક કથા લઈને ફરી તમારી સમક્ષ હાજર થયા છે તો તમે તૈયાર છોને, રેવોલ્યુશન માટે?
Lenght : 248
Language : gu>
This Book was ranked 4 by Google Books for keyword revolution 2020

No comments:
Post a Comment